મેટ્રો ટ્રેનનો કેવો છે ભૂગર્ભનો ભ્રષ્ટાચાર?

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો જૂના શહેરનો માર્ગ ભૂગર્ભમાં થઈને પસાર થાય છે. થોડા દિવસ પહેલા ટ્રેનના ભૂગોળ ટનલ વરસાદના કારણે બેસી ગઈ હતી અને 20 કુટુંબોને તાબડતોબ ઘર ખાલી કરાવી અન્ય સ્થળે મોકલી આપવામાં આવ્યા હતાં. તેમાં કેવું કામ થાય છે તે જોવા અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપી છે પણ મેટ્રો ટ્રેનના કામમાં … Continue reading મેટ્રો ટ્રેનનો કેવો છે ભૂગર્ભનો ભ્રષ્ટાચાર?