મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પાછળનો ખર્ચ 16 વર્ષમાં 4 ગણો વધુ થયો
ગાંધીનગર,તા:૦૧ અમદાવાદના શહેરીજનોને મેટ્રો ટ્રેનસેવાનો લાભ મળતાં હજુ 2022 સુધી રાહ જોવી પડશે, કારણ કે આ પ્રોજેક્ટનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ધીમી ગતિએ કામ કરવા માટે ટેવાયેલા તંત્ર દ્વારા મેટ્રોના કામમાં જેટલો વિલંબ કરવામાં આવી રહ્યો છે, તેટલો જ તેનો ખર્ચ પણ વધી રહ્યો છે. મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના કામમાં વિલંબના કારણે … Continue reading મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પાછળનો ખર્ચ 16 વર્ષમાં 4 ગણો વધુ થયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed