મેદાન ન હોવાથી 250 શાળઓને મંજૂરી નહીં મળે

રમાતનું મેદાન નહીં તો શાળાને મંજૂરી નહીં, 250 શાળાને મંજૂરી નહીં મળે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારીની બેઠકમાં નવી સ્કૂલની મંજુરી માટેની પેન્ડિંગ અરજીઓની સુનાવણીમાં પહેલા તબક્કામાં 19 શળાની અરજીઓને નામંજૂર કરી દેવામાં આવી હતી. બીજી 300  અરજીઓ પેન્ડિંગ છે. સ્કૂલ મંજૂરી માટેના નવા નિયમો લાગુ કરાયા બાદ 300માંથી 50 જેવી અરજીઓને … Continue reading મેદાન ન હોવાથી 250 શાળઓને મંજૂરી નહીં મળે