મેળામાં બે કરોડ લોકો ભેળસેળ વાળો ખોરાક ખાય છે

સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવોની ઊજવણી મન ભરીને કરવામાં ગુજરાતીઓ વિશ્વમાં પ્રસિદ્ધ છે. જન્‍માષ્‍ટમી, ધુળેટી, નવરાત્રી, શિવરાત્રી, રક્ષાબંધન, વિક્રમ સવંત, ઈસુનું નવું વર્ષ, ઋષિપંચમી દરેક તહેવારમાં લોકો જીવી જાણે છે. તેના માટે મેળાઓ ભરાય છે. ગુજરાતમાં 1500થી 1600 જેટલાં લોકમેળા ભરાય છે. જેમાં ગુજરાતી ભોજન ઉપરાંત ભારત અને દુનિયાના તમામ જાતના ફૂડ મળે છે. લોકો … Continue reading મેળામાં બે કરોડ લોકો ભેળસેળ વાળો ખોરાક ખાય છે