મોદીનું મીશન પાટીદાર મીશન કેમ ? કેશુભાઈને કેમ પાયવંદન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  બે દિવસની ગુજરાતની મુલાકાતે આવીને ભાજપથી નારાજ પાટીદારોને રાજકીય રીતે ખુશ કરવા માટે તેમણે ત્રણ મહત્વની બાબતો જાહેરમાં કરી હતી. ભાજપના નેતાઓની બનેલી કડવા પાટીદારોની સંસ્થા વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનનો પાયો નાંખ્યો હતો. બીજા દિવસે લેઉવા પાટીદારોની સંસ્થા અડાજણ ખાતે અન્નપૂર્ણાધામ મંદિરનો શિલાન્યાસ કરવા હાજરી આપી હતી. ત્રીજી બાબત તેમણે એ કરી કે તેઓ … Continue reading મોદીનું મીશન પાટીદાર મીશન કેમ ? કેશુભાઈને કેમ પાયવંદન કર્યા