મોદી સરકારે અમિત શાહના પુત્ર જય શાહને ‘કુસુમ’ના રૂ.143 કરોડના ભાગીદાર જાહેર કર્યા
અમદાવાદ : કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તેની વેબસાઈટ ઉપર અપલોડ કરાયેલી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો વ્યવસાય વિકસી રહ્યો છે. જય અમિત શાહની ધંધાદારી પેઢી કુસુમ ફિનસર્વ એલએલપી દ્વારા મંત્રાલય સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ જય શાહ સંસ્થામાં નિયુક્ત કરાયેલા ભાગીદાર છે અને તેમનું સ્થાન કંપનીના ડિરેકટરની સમકક્ષનું … Continue reading મોદી સરકારે અમિત શાહના પુત્ર જય શાહને ‘કુસુમ’ના રૂ.143 કરોડના ભાગીદાર જાહેર કર્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed