મોરબીમાં ખનીજ ચોરો બેફામ ખાણ ખનીજ વિભાગે ૨ ટ્રકો જપ્ત કરી

સરકારી કાયદાને ઘોળી ને પી જતા ખનીજ માફિયાઓ મોરબીમાં છેલ્લા કેટલાય સમય થી ખનીજ ચોરો બેફામ બન્યા છે. જયારે ખાણ ખનીજ વિભાગે પરવાના વગર ખનીજ પરિવહન કરતી વધુ ૨ ટ્રકો જપ્ત કરી છે. મોરબી ખનીજ ખાણ વિભાગની ટીમે આજે મોરબીના ટીંબડી અને પાનેલી ગામ પાસેથી ગેરકાદેસર ખનીજ ભરીને જતી ૨ ટ્રક જપ્ત કરી હતી. ખાણ … Continue reading મોરબીમાં ખનીજ ચોરો બેફામ ખાણ ખનીજ વિભાગે ૨ ટ્રકો જપ્ત કરી