રસાયણિક ખાતરથી પાકતાં ઘઉં ખતરો બની રહ્યાં છે

ગુજરાતમાં ગ્રીન હાઉસ ગેસ અને અસમતોલ વાતાવરણ માટે રાસાયણિક ખાતર જવાબદાર છે, અમિયમિત મોસમ પાછળ ગરમ બની રહેલી હવા અને પાણી જવાબદાર છે. તે માટે અનેક પ્રકારના વાયુ જવાબદાર છે. ગુજરાતમાં ઘઉં પેદા કરવા માટે વપરાય રહેલાં રાસાયણિક ખાતર જવાબદાર છે. ભાખરી, રોટલી, બ્રેડ બનાવવા વપરાતી ઊર્જા કરતાં ઘઉંના ઉત્પાદનમાં વપરાતા રાસાયણિક ખાતર એમોનિયમ નાઇટ્રેટથી … Continue reading રસાયણિક ખાતરથી પાકતાં ઘઉં ખતરો બની રહ્યાં છે