રેકોર્ડના નામે વૃક્ષારોપણ, નિકળી જાય છે નિકંદન

અમદાવાદ, તા.29 પ્રજાના પૈસે રાજનેતાઓ વૃક્ષોના વાવેતરમાં પણ રાજકારણ રમતા થઈ ગયા છે. 9 વર્ષ પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં 9 લાખ વૃક્ષો વાવીને પાકિસ્તાનને લલકાર આપ્યો હતો. તે વૃક્ષો ક્યાં ગયા તેનો હિસાબ છુપાવવા માટે અમપા વૃક્ષોની ગણતરી કરતું નથી. મોદીએ વિશ્વ વિક્રમ કરીને પાકિસ્તાનને મોટો પાઠ ભણાવ્યો હોય તેવું રાજકારણ રમેલા હવે … Continue reading રેકોર્ડના નામે વૃક્ષારોપણ, નિકળી જાય છે નિકંદન