રેલવેના વડા મથક માટે મોદી કોઈ જવાબ આપતાં નથી

20 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવાની માંગણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેન્દ્રમાં ત્રણ વખત દરખાસ્ત કરવામાં આવી છે. આમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ પ્રત્યુત્તર અપાતો નથી. અને ગુજરાતને ભારોભાર અન્યાય કરાયો છે. ભાજપના 100થી વધું નેતાઓએ ગુજરાતની સાથે છેતરપીંડી કરી … Continue reading રેલવેના વડા મથક માટે મોદી કોઈ જવાબ આપતાં નથી