રેલવેમાં મોદી પાસે હક્ક માંગવામાં ભાજપની નબળી રૂપાણી સરકાર

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવા માટે તત્કાલિન યુ.પી.એ. સરકાર દ્વારા શરૂઆતથી જ ના પાડી દેવાઇ હતી. એટલે અત્યારે વિલંબ થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે અને કરવામાં આવી રહી છે. અમે વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગણી કરી રહ્યા છીએ. … Continue reading રેલવેમાં મોદી પાસે હક્ક માંગવામાં ભાજપની નબળી રૂપાણી સરકાર