રેલ્વેના કારણે 12 સિંહાનો મોત છતાં કોઈ પગલાં નહીં

રાજુલા વિસ્‍તારમાં છેલ્‍લા થોડા વર્ષમાં 12થી પણ વધારે સિંહનાં મોત થવા છતાં વન વિભાગ તેને ગંભીર લેતા તૈયાર નથી. જેમાં મોટાભાગનાં સિંહોના મોત સુરેન્દ્રનગર – પીપાવાવ રેલ્‍વે ટ્રેક ઉપર થયલાં છે. છતાં  રેલ્‍વેનાં ડ્રાઈવર કે રેલ્‍વે વિભાગ પર કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. રાજુલા વિસ્‍તારમાં પીપાવાવ ચાર માર્ગીય હાઈવે બનતાં ડુંગર નજીક રોડ પર … Continue reading રેલ્વેના કારણે 12 સિંહાનો મોત છતાં કોઈ પગલાં નહીં