લસણનાં ભાવ ન મળતાં રાજ્યભરમાં શરૂ થયો ઉગ્ર વિરોધ

ખેડૂતોની હામી કહેવાતી ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને પડી રહેલી હાલાંકીને કારણે દિવસે દિવસે ખેડૂતો દ્વાર વિવિધ મુદ્દાઓને લઈને રાજ્યમાં ઠેર ઠેર આંદોલન ચાલી રહ્યાં છે. થોડાં સમય પહેલાં હાર્દિક પટેલે ગુજરાતનાં ખેડૂતોનાં દેવાં માફીને લઈને આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉપાડ્યું હતું. પરંતુ, રાજ્ય સરકારનાં પેટનું પાણી પણ હાલ્યું નહોતું. આ ઉપરાંત કોગ્રેસ દ્વારા પણ આક્રોશ રેલી … Continue reading લસણનાં ભાવ ન મળતાં રાજ્યભરમાં શરૂ થયો ઉગ્ર વિરોધ