લસણનો પાવડર બનાવવાનો પ્લાન્ટ 10 વર્ષથી ન બન્યો ને લસણ 75 પૈસાનું કિલો થઈ ગયું
લસણ, ડુંગળી, આદુ ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં કરોડો રૂપિયાના રોકાણની વર્ષ-2009માં સંતરામપુર ખાતે ખાત મુહુર્ત કરનાર ભાજપ સરકારના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી પાસે ગુજરાતના લસણ, ડુંગળી, આદુ સહીત શાકભાજી પકવનાર ખેડૂતો જવાબ માંગી રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી લસણ, ડુંગળી, આદુ, બટાકા અને શાકભાજી પકવનાર ખેડૂતો માટે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક આર્થિક સહાયની માંગ કરતાં ગુજરાત … Continue reading લસણનો પાવડર બનાવવાનો પ્લાન્ટ 10 વર્ષથી ન બન્યો ને લસણ 75 પૈસાનું કિલો થઈ ગયું
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed