લીવર અને કિડનીના રોગ વધારતું ટોલુએન કેમિકલ ખોરાકના પેકીંગમાં વપરાય છે

બ્યુરો ઈન્ડિયન સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે ફુડ પેકીંગ માટે વપરાતી શાહી હાનિકારક કેમિકલથી બનાવવામાં આવે છે. જેમાં ટોલુએન કેમિકલનો પણ ઉપયોગ થાય છે. જેના પર પ્રતિબંધ લાદવામાં આવશે. ટોલુએનનો ઉપયોગ પેઈન્ટના થીનર માટે કરવામાં આવે છે. જે લીવર અને કિડની માટે ખુબ જ જોખમી છે. આ અંગે ગુજરાતનું ખોરક અને ઔષધ વિભાગ અત્યંત બેદરકાર છે. ગુજરાતમાં … Continue reading લીવર અને કિડનીના રોગ વધારતું ટોલુએન કેમિકલ ખોરાકના પેકીંગમાં વપરાય છે