વડનગરમાં 200 કરોડના ખર્ચે વિશ્વકક્ષાનું અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ માટે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને ઐતિહાસિક નગરી વડનગરમાં હવે વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ બનવા જઇ રહ્યું છે. અંદાજે રૂ.200 કરોડના ખર્ચે 4 એકરમાં તૈયાર થનાર આ મ્યુઝિયમ જમીનથી 18 મીટર નીચે હશે. મ્યુઝિયમ ઉપરાંત પાર્કિંગ અને કાફેટોરિયમ પણ બનશે. મ્યુઝિયમમાં વડનગરના 2500 વર્ષના ઇતિહાસની ઝાંખી પ્રદર્શિત કરાશે. મ્યુઝિયમ માટે ઉત્તર-પૂર્વ ખૂણે શર્મિષ્ઠા તળાવથી પૂર્વ દિશામાં … Continue reading વડનગરમાં 200 કરોડના ખર્ચે વિશ્વકક્ષાનું અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ માટે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed