વર્ષ ૨૦૧૯માં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૦,૮૬,૯૨૫ ઘન મી. માટીનું ખોદાણ.

અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો ૩૪૧ કામો જળ સંપત્તિ વિભાગ, ૪૫ કામો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૬૭ કામો ગ્રામ વિકાસ એજન્સી એમ કુલ મળીને ૪૫૩ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૯ સુધી અમદાવાદ જિલ્લા દ્વારા ૨૩૭ કામોની કામગીરી ચોમાસાની શરુઆત પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે કુલ ૩૫ તળાવો … Continue reading વર્ષ ૨૦૧૯માં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૦,૮૬,૯૨૫ ઘન મી. માટીનું ખોદાણ.