વસતી ગણતરી ઘોંચમાં !!!

પ્રશાંત પંડીત, અમદાવાદ,તા.૨૮ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાદી સાચવી રાખવા હવે ભાજપ દ્વારા નવા રાજકીય દાવપેંચ કરવામાં આવી રહ્યાં છે. હવે અમપાની 2020ની ચૂંટણી અગાઉ જ નવું સિમાંકન કરીને પોતાની સત્તા જાળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જોકે આ તમામ દાવપેચને કારણે હવે અમદાવાદની વસ્તીગણતરીની પ્રક્રિયા ઘોંચમાં પડશે. એકવર્ષ જેટલો વસ્તીગણતરીમાં વિલંબ થશે અમદાવાદ શહેરની હદમાં … Continue reading વસતી ગણતરી ઘોંચમાં !!!