વિજય રૂપાણી અને વિજય નહેરાના વૃક્ષો ઉગાડવાના દાવા અતિશયોક્તિ ભર્યા

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મિશન મિલીયન ટ્રીઝ વૃક્ષારોપણ કરાયું હતું. અમદાવાદમાં ગ્રીન કવરનું પ્રમાણ 4.6 ટકા છે. જે વધારીને 15 ટકા સુધી લઇ જવાશે. અમદાવાદનું ગ્રીન કવર 15 ટકા સુધી લઇ જવાનો અભિગમ એ સાચા અર્થમાં પ્રકૃતિનું જતન પુરવાર થશે. એમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અમપા કમિશ્નર વિજય નહેરાએ જાહેર કર્યું છે. ગયા એપ્રિલમાં … Continue reading વિજય રૂપાણી અને વિજય નહેરાના વૃક્ષો ઉગાડવાના દાવા અતિશયોક્તિ ભર્યા