વિદેશમાં 92 લાખ ગુજરાતીઓ છે પણ તેઓ દેશમાં પૈસા મોકલતા નથી

વિદેશમાં ગુજરાતીઓની વસ્તી વધી રહી છે, સંયુક્ત રાષ્ટ્રમાં નોંધાયેલા 190 દેશોમાંથી 129 દેશોમાં ગુજરાતી પ્રજા રહે છે. વિદેશમાં વસતાં 3 કરોડ ભારતીયોમાં 92 લાખ ગુજરાતીઓ સૌથી આગળ છે. અમેરિકામાં અને બાદમાં સાઉદી અરબ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રહે છે. વિશ્વ ગુજરાતી સમાજે જાહેર કર્યું છે કે,  વિદેશમાં વસતા ભારતીયોમાં સૌથી વધારે 33 ટકા ગુજરાતની પ્રજા છે. … Continue reading વિદેશમાં 92 લાખ ગુજરાતીઓ છે પણ તેઓ દેશમાં પૈસા મોકલતા નથી