વિપુલ ચૌધરીના પાણી કૌભાંડના પરપોટા ફૂટ્યા, છતાં સરકાર ફૂટી ગઈ

રોજનું 10 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવા અને પ્લાંટ ધોવા માટે મહેસાણાની દૂધસાગર ડેરી વર્ષે રૂ.1.10 કરોડનું પાણી ખરીદ કરે છે. ખરેખર તો પાણી ખરીદવામાં આવતું નથી. 7 ટ્યુબવેલ ડેરીમાં છે. છતાં ટેન્કરોથી પાણી કેમ લેવામાં આવે છે. કરોડો રૂપિયાનું પાણી ખરીદે છે. પાણીમાં ભ્રષ્ટાચારના પરપોટા ફૂટ્યા તેને બે વર્ષ થયા છતાં કોઈ પગલાં ભાજપ સરકાર … Continue reading વિપુલ ચૌધરીના પાણી કૌભાંડના પરપોટા ફૂટ્યા, છતાં સરકાર ફૂટી ગઈ