વિપુલ ચૌધરીના 28 કૌભાંડોની તપાસ થશે

મહેસાણા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં 2005થી 2011 દરમિયાન જે કંઈ કૌભાંડો થયા હતા તે અંગે તપાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિને તપાસ કરવાનો કોઈ અધિકાર નથી એવો પડકાર ડેરીના પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરી દ્વારા સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવ્યો હતો. જે ફગાવી દેવામાં આવી છે. તેમની સામેના રૂ.717 કરોડ રૂપિયાનો અણઘડ વહીવટ અને … Continue reading વિપુલ ચૌધરીના 28 કૌભાંડોની તપાસ થશે