વિવાદાસ્પદ વિપુલનો વધુ એક વિવાદ, કોર્ટ સાથે ઠગાઈ કેમ કરી ?

વિવાદ અને વિપુલ ચૌધરી એકબીજાનાં પર્યાય બની ગયાં હોય એવું લાગી રહ્યું છે. હંમેશા વિવાદોમાં રહેલા વિપુલ ચૌધરી ફરી એકવાર વિવાદમાં સપડાયાં છે. આ વખતે કોર્ટમાં પોતાનો કેન્સલ પાસપોર્ટ જમા કરાવીને કોર્ટ સાથે ઠગાઈ કરવાનો વિવાદ સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વિપુલ ચૌધરી સામે થયેલાં કેસ મામલે કોર્ટે તેમનો પાસપોર્ટ જમા કરાવવા … Continue reading વિવાદાસ્પદ વિપુલનો વધુ એક વિવાદ, કોર્ટ સાથે ઠગાઈ કેમ કરી ?