શહેરમાં નવ વર્ષમાં મેટ્રો પ્રોજેકટ માટે ૫૮૪૦, બીઆરટીએસ માટે ૭૦૦ વૃક્ષોનુ નિકંદન

અમદાવાદ,તા.08         દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેટ્રો રેલ પ્રોજેટ માટે વૃક્ષો કાપવાની સુપ્રીમ કોર્ટે રોક લગાવ્યા બાદ અમદાવાદ શહેરમાં છેલ્લા નવ વર્ષમાં મેટ્રો રેલ પ્રોજેકટ માટે ૫૮૪૦ અને બીઆરટીએસ પ્રોજેકટ માટે ૭૦૦ વૃક્ષોનુ નિકંદન કરાયુ છે.મેટ્રો પ્રોજેટ માટે કાપવામા આવેલા વૃક્ષોના નિકંદન મામલે સત્તાવાળાઓ તરફથી એવો દાવો કરાયો છે કે,બે વર્ષ અગાઉ ગ્યાસપુર ખાતે આવેલા … Continue reading શહેરમાં નવ વર્ષમાં મેટ્રો પ્રોજેકટ માટે ૫૮૪૦, બીઆરટીએસ માટે ૭૦૦ વૃક્ષોનુ નિકંદન