શહેરોના વિકાસનો ભોગ બનતા ગુજરાતના ગામડા..

કચ્છના રણના ગામની 1975ના સમયના સમયની કથા કહેતી ‘હેલ્લારો’ ફિલ્મનું શુટીંગ માટે 25 ભૂંગા – ઘર બનાવીને આખું નવું ગામબનાવાયુ હતું. કચ્છની પાકિસ્તાન તરફની સરહદ તરફ કુરણ નામનું છેલ્લું ગામ છે, ત્યાં આ ગામ બનાવાયું હતું. એક ઢોલી અને મહિલાઓની આઝાદીની વાત ગુજરાતી ફિલ્મમાં છે. પણ વરવી વાસ્તવિક હકીકત એ છે, કચ્છના 47 ગામો 10 વર્ષમાંમાં એક પણ … Continue reading શહેરોના વિકાસનો ભોગ બનતા ગુજરાતના ગામડા..