સરદાર પટેલ અત્યાચાર સામે લડેલા, ભાજપ પટેલના પુતળા માટે અત્યાચાર કરે છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આદિવાસીની જમીન સંપાદન કરવા અંગે હાઇકોર્ટની રોક અમદાવાદ : કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની નજીક વિશ્વમાં સૌથી ઊંચા બાવલા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની જમીનોને પ્રવાસી કેન્દ્ર માટે સંપાદિત કરવાના મામલે વડી અદાલતમાં જાહેર હિતની અરજી કરાઇ છે. આ મામલે ગુજરાત વડી અદાલતે સરકારને ‘રૂક જાઓ’નો આદેશ આપ્યો છે. વડી અદાલતે આ … Continue reading સરદાર પટેલ અત્યાચાર સામે લડેલા, ભાજપ પટેલના પુતળા માટે અત્યાચાર કરે છે