સાંસદ દેવુંસિંહના કારણે પૂર્વ પ્રધાન સુંદરસિંહે ભાજપ છોડ્યો

ખેડા જિલ્લામાં ભારેલો અગ્નિ છે. ભાજપના લોકો પક્ષ છોડી રહ્યા છે. મહુધામાં ચૂંટણી લડેલા ભરતસિંહ પરમારે ભાજપ છોડી દીધા બાદ હવે ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટઈને બે વખત પ્રધાન રહેલા સુંદરસિંહ ચૌહાણે પણ રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાળવી લેતા હતા. પણ હવે પ્રદેશ પ્રમુખ તથા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવુસિંહને જાળવી શક્યા … Continue reading સાંસદ દેવુંસિંહના કારણે પૂર્વ પ્રધાન સુંદરસિંહે ભાજપ છોડ્યો