સાયકલ પર ફરેલાં અમિત શાહની સંપત્તિ 30 વર્ષમાં કેટલી વધી ?
અમદાવાદ, કેન્દ્રના ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીયઅધ્યક્ષ અમિત શાહે બુધવારે નવનિર્મિત ફલાયઓવર બ્રિજના લોકાર્પણ સંબોધન કરતા કહ્યુ, આ રસ્તો મારા માટે ૩૦ વર્ષ જુનો છે. આ રસ્તેથી હુ અનેકવાર સાયકલ ઉપર નીકળતો હતો. બસમાં પણ મુસાફરી કરી હતી. પક્ષના એક કાર્યકર તરીકે પોસ્ટરો અને પડદા લગાવ્યા હતા. આજે પણ કોઈ વાહન નથી અમિત શાહે સાયકલ પર … Continue reading સાયકલ પર ફરેલાં અમિત શાહની સંપત્તિ 30 વર્ષમાં કેટલી વધી ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed