સિંચાઈની સારી જમીન ખારી થઈ રહી છે, નર્મદા યોજના નિષ્ફળ

નહેરથી થતી સિંચાઈનૌ સૌથી વધું વિસ્તાર 3.42 લાખ હેક્ટર ઉકાઈ-કાકરાપાર બંધ હેઠળ આવે છે. જેમાં 15 ટકા જમીન વધું પાણી વાપરવાના કારણે ખારી થઈ ગઈ છે અને બીજી 40 ટકા જમીન ખારી થવાના આરે છે. આમ સિંચાઈની 55 ટકા જમીન ખારી થઈ જશે. અહીં ડાંગર અને શેરડી જેવા વધું પાણીથી પાકતાં પાક 70 લેવાનું શરૂ … Continue reading સિંચાઈની સારી જમીન ખારી થઈ રહી છે, નર્મદા યોજના નિષ્ફળ