સિંહના જ્યાં મોત થયા છે તે અધિકારી વાળાનો વાળ વાંકો ન થયો

તેમ છતાં દલખાણીયા અને જસાધાર રેન્‍જમાં છેલ્‍લા એક મહિનામાં 23 સિંહોનાં મૃત્‍યુ થઈ ગયા અને રાજય સરકાર તપાસ શરૂ છે કોઈને છોડવામાં નહીં આવે તેવી ગુલબાંગો ફેંકી રહી છે. ત્યારે દલખાણીયા રેન્જનાં રેન્જ ફોરેસ્ટ અધિકારી –આર.એફ.ઓ. બી. બી. વાળા ફોરેસ્ટરની લાયકાત ધરાવતાં હોવા છતાં તેમને આઈ.એફ.ઓ.ની જગ્યાએ નિયુક્ત કરીને સરકારે જવાબદારી સોંપી છે. વાળા માટે … Continue reading સિંહના જ્યાં મોત થયા છે તે અધિકારી વાળાનો વાળ વાંકો ન થયો