સિંહના મોતમાં અનુત્તર રહસ્ય કાયમ ધરબાઈ જશે

લીલીયા બૃહદ ગીરમાં સિંહ કુટુંબના સભ્યો કાયમી વસવાટ કરે છે. તેના ફેલાતા વાઈરસ રોકવા બૃહદગીરમાં સિંહોની તપાસણી કરી જરૂરી કાર્યવાહી કરવા પર્યાવરણ નિષ્ણાંતે માંગણી કરી છે. 20 વર્ષથી કામ કરતા મહેન્‍દ્રભાઈ ખુમાણે માંગણી કરી છે કે, ગીરમાં લેબોરેટરી સ્થાપિત કરવી હવે જરૂરી બની ગયું છે. 2007માં જાહેર કરવામાં આવ્યું હતું કે, ભવિષ્‍યમાં સિંહોમાં કોઈ ગંભીર … Continue reading સિંહના મોતમાં અનુત્તર રહસ્ય કાયમ ધરબાઈ જશે