સી. આર. પાટીલના મોદીના પોસ્ટર કૌભાંડની તપાસ કેમ ન થઈ

પૂર્વ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે અગાઉ એક જાહેર નિવેદન કર્યું હતું તેમાં નવસારીના ભાજપના સાંસદનું પોસ્ટર છપામણી કૌભાંડ એક દરોડામાં પકડાયું હતું. આ દરોડા બિહારમાં પડ્યા હતા. પછી 2019સુધી આ પ્રકરણ પર કાયમી પડદો પડી ગયો છે. જેની સત્યતા બહાર આવી નથી. મોદીના તમામ કામો સી આર પાટીલ કરી રહ્યાં હોવીની આ એક મોટી … Continue reading સી. આર. પાટીલના મોદીના પોસ્ટર કૌભાંડની તપાસ કેમ ન થઈ