સી.આર.પાટીલ સામે કોળી પટેલ સમાજનો વિરોધ

સી. આર. પાટીલ નવસારીના ત્રીજી વખતના ભાજપના સાંસદ છે. તેમની સામે મોરચો મંડાઈ ચૂંક્યા છે. જયારે નવસારીમાં ઉમેદવારોને લઇને સેન્સ લેવામાં આવી રહી હતી ત્યારે કોળી સમાજના નેતાઓએ સી. આર. પાટીલ સામે વિરોધ કર્યો હતો. કોળી સમાજને ટિકિટ આપવાની માંગણી કરી છે. નવસારીમાં કોળી સમાજના 4 લાખ મતદારો છે. તેથી બિનગુજરાતીને બદલે આ વખતે નવસારીના સાંસદની … Continue reading સી.આર.પાટીલ સામે કોળી પટેલ સમાજનો વિરોધ