સોલાર પાર્ક પાસે રણમાં મોટું સરોવર બનતા જમીન કરોડોની બનશે

રાજ્ય સરકારે સૂર્ય ઊર્જા અને પવન ઊર્જા માટે કચ્છની વેરાન જમીનો સાવ મફતમાં આપવાનું શરૂ કરી દીધું છે. હાઇબ્રીડ પાર્ક ડેવલપરને સરકારી ખરાબાની જમીન 40 વર્ષ માટે ના ભાડાપટ્ટે પ્રતિ હેકટર રૂા.15,000 વાર્ષિક ભાડું લેશે. હાઇબ્રીડ પાર્ક માટે ફાળવવામાં આવતી જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે એવો રાજય સરકારે  નિર્ણય પણ લીધો છે. પણ કચ્છના હજારો … Continue reading સોલાર પાર્ક પાસે રણમાં મોટું સરોવર બનતા જમીન કરોડોની બનશે