સૌરાબુદ્દીન હત્યામાં અમિત શાહની સંડોવણી છે, તપાસ અધિકારી

તુલસીરામ પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટર કેસના મુખ્ય તપાસઅધિકારી સંદીપ તામગડગેએ બુધવારે 21 નવેમ્બર 2018ના રોજ વિશેષ CBI અદાલત સમક્ષ આ કેસના 210મા સાક્ષી તરીકે નવ કલાક સુધી જુબાની રેકર્ડ પર લેવામાં આવી હતી. જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારા, દિનેશ એમ. એન. તેમજ રાજકુમાર પાન્ડિયન આ વિવાદાસ્પદ હત્યાના મુખ્ય ષડ્યંત્રકર્તા હતા. IPS અધિકારીએ … Continue reading સૌરાબુદ્દીન હત્યામાં અમિત શાહની સંડોવણી છે, તપાસ અધિકારી