હજુ છ મહિના પહેલા શરુ કરાયેલી મેટ્રો ટ્રેનને મુસાફરોના ફાંફા
અમદાવાદ શહેરમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી ગત છ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૬.૫ કીલોમીટરના ટ્રેક પર દોડતી કરેલી અમદાવાદ મેટ્રો ટ્રેનને શરૂ થયાને હજુ માંડ છ માસ જેટલો સમય પુરો થયો છે.અત્યારથી જ આ હજારો કરોડના મુડી રોકાણવાળી ટ્રેનથી લોકો આયોજનના અભાવે મુસાફરી કરવાથી મોં ફેરવી રહ્યા છે.ઓગસ્ટ માસના પહેલા છ દિવસમાં માત્ર ૩,૯૬૨ … Continue reading હજુ છ મહિના પહેલા શરુ કરાયેલી મેટ્રો ટ્રેનને મુસાફરોના ફાંફા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed