હેક્ટરે 600 ગ્રામ જંતુનાશક વપરાય છે છતાં 30 ટકા પાક બગડે છે

દેશમાં પ્રતિ હેક્ટર દિઠ 600 ગ્રામ પાક સુરક્ષા આપતાં કેમિકલ વપરાય છે, જ્યારે વિશ્વમાં તે દર પ્રતિ હેક્ટરે 3 કિલોગ્રામ છે. ભાગતમાં રૂ.22,000 કરોડ અને ગુજરાતમાં રૂ.2000 કરોડની જંતુનાશક દવા વપરાય છે. તેમ છતાં દેશમાં ઉત્પન્ન થતા પાકના 20 થી 30 ટકા હિસ્સો રોગ, જીવાત લાગવાના કારણે બગડે છે. 2012-13 ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સે જણાવ્યું … Continue reading હેક્ટરે 600 ગ્રામ જંતુનાશક વપરાય છે છતાં 30 ટકા પાક બગડે છે