૨૦૫૦ સુધીમાં વિશ્વની ૭૦% વસતી શહેરી વિસ્તારોમાં હશે

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) દ્વારા BIMSTEC દેશોના પ્રતિનિધિઓ માટે ચાર દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) દ્વારા તારીખ ૧૭ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૯- એમ ચાર દિવસ માટે ”બે ઓફ બંગાળ ઇનિશિયેટીવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપેરશન (BIMSTEC)ના સભ્યો માટે ક્ષમતા વિકાસ અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. … Continue reading ૨૦૫૦ સુધીમાં વિશ્વની ૭૦% વસતી શહેરી વિસ્તારોમાં હશે