૪૮ કલાક પહેલા કોંગ્રેસમાં જોડાયેલા સુંદરસિહ ચૌહાણ મોડી સાંજે ભાજપમાં જોડાયા

હું કોંગ્રેસ કાર્યાલયે માનસિંહને મળવા ગયો હતો અને કોંગ્રેસવાળાઓએ મને ઘેરી લઇને કોંગ્રેસમાં જોડી દીધાની સુંદરસિંહની કેફિયત 30/11/2018 લોકસભા ચૂંટણી નજીક આવી રહ્યાના અણસારા સાથે રાજકીય ગતિવિધિઓ તેજ બની રહ્યાનું ચોમેર જોવા મળી રહ્યું છે. જેમાં ખેડા જિલ્લામાં પણ આશ્ચર્યજનક બનાવ બન્યો છે. જેમાં હજી તો બે દિવસ અગાઉ ભાજપની ખેડૂત વિરોધી નીતિ હોવાનું કારણ … Continue reading ૪૮ કલાક પહેલા કોંગ્રેસમાં જોડાયેલા સુંદરસિહ ચૌહાણ મોડી સાંજે ભાજપમાં જોડાયા