1.25 લાખ બોરી બંધ ને હજારો ચેક ડેમ ધોવાઈ ગયા, છતાં તપાસ ન થઈ

ભાજપનાં 22 વર્ષના શાસનમાં જે જળસંચય માટેનું બજેટ ઇમાનદારીથી વાપર્યુ હોત તો આજે જળ સંકટ ન આવત, તરસ લાગી ત્યારે કુવો ખોદવા જવું ન પડે. 2016માં હજારો ચેક ડેમો, 1,25,549 બોરીબંધ, 2,61,988 જેટલી ખેત તલાવડી-સીમ તલાવડીનાં નામે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા કાગળ ઉપર ખતવાયા અને કમલમમાં ઠલવાણા છે. આ જળ સંચયના અભિયાનના સંદર્ભે મુખ્યમંત્રી વિજય … Continue reading 1.25 લાખ બોરી બંધ ને હજારો ચેક ડેમ ધોવાઈ ગયા, છતાં તપાસ ન થઈ