10 હજાર કરોડનું નુકસાન કરતાં 11 લાખ ભૂંડને મારી નાંખો
ગુજરાતમાં 11 લાખથી વધુ ભૂંડ ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાં છે. હવે ભૂંડ દ્વારા ખેડૂતો પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં મોત પણ થાય છે. કાંકરેજ તાલુકાના માંડલામાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત નીપજ્યું હતું. ઉર્મિલાબેન ચૌધરી નામની 28 વર્ષીય મહિલા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ભૂંડે … Continue reading 10 હજાર કરોડનું નુકસાન કરતાં 11 લાખ ભૂંડને મારી નાંખો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed