અમૂલ અને 20 ડેરીના 100 કૌભાંડો 

આ અહેવાલની નીચે તમામની લાંક મૂકી છે  અમૂલ અને 20 ડેરીના 100 કૌભાંડો ભાજપના 30 વર્ષમાં થયા છે તેની થોડી વિગતો છે. દિલીપ પટેલ અમદાવાદ, 19 જૂલાઈ 2025 અમૂલે ખરીદેલી જમીનનો વિવાદ: હવે વિરપુરમાં પશુપાલકોનો હલ્લાબોલ ખેડૂતોના હિત માટે આણંદ જિલ્લાના ત્રિભુવન કશીભાઈ પટેલે અમૂલનો પાયો નાંખ્યો હતો. હવે રાજકારણીઓએ અમૂલનો કબજો લઈ લીધો છે. … Continue reading અમૂલ અને 20 ડેરીના 100 કૌભાંડો