1300 કંપનીઓ ગુમ થઈ, જ્યાં રોકાણ કરી શકાય તેમ નથી ત્યાં ફરી કરાર  

17 જાન્યુઆરી 2013માં રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભરૂચ જિલ્લામાંથી કુલ રૂ.16,400 કરોડના 1300 એમઓયુ સાઇન થયાં હતાં. નાના પાયાના ઉદ્યોગો માથી રૂ.16,452 કરોડના 1100 અને મોટા કદના ઉદ્યોગો તરફથી રૂ.452 કરોડના 200 કંપનીઓએ એમઓયુ કર્યા હતા. જેમાંથી આજે કોઈએ રોકણ કર્યું હોવાનું સરકાર તરફથી કહાવામાં આવતું નથી. આ … Continue reading 1300 કંપનીઓ ગુમ થઈ, જ્યાં રોકાણ કરી શકાય તેમ નથી ત્યાં ફરી કરાર