14 હજાર તળાવો ઉંડા કરાયા છતાં પાણીની તંગી કેમ

ગત વર્ષે ચલાવવામાં આવેલા અભિયાનની સફળતાનો આલેખ આપતા રૂપાણીએ કહ્યું હતું કે, ગત વર્ષે ૧૩ હજાર તળાવોની સામે ૧૪ હજાર તળાવોમાંથી કાંપ કાઢવામાં આવ્યા આવ્યા હતા. ૧૧ હજાર લાખ ઘનફૂટ માટી કાઢવાના લક્ષ્યાંક સામે ૧૪ હજાર લાખ ઘન ફૂટ માટી કાંઢવામાં આવી હતી. જો તમે જ હોય તો પછી 2019ના ઉનાળામાં અત્યારથી જ શા માટે … Continue reading 14 હજાર તળાવો ઉંડા કરાયા છતાં પાણીની તંગી કેમ