15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો

અમદાવાદ, તા.13 કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ જેવા 15 નેતા 22 વર્ષથી કોંગ્રેસને બનાવી રહ્યા છે. હાર માટે આ નેતાઓ જ જવાબદાર હોવાનું વારંવાર નેતાઓ કહેતા આવ્યા છે. આ ટોળકી ભાજપને મદદ કરી રહી હોય એવો માહોલ ગુજરાતની પ્રજા વચ્ચે વારંવાર ઊભો થતો રહ્યો … Continue reading 15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો