૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫

સિંહ વસ્તીના અંદાજ મેળવવા માટે ધારી ગીર પૂર્વ વન વિસ્તારમાં અધિકારીશ્રી-કર્મચારીશ્રી અને સ્વંય સેવકશ્રીઓ સહિત ૫૧૧ જેટલા જોડાયા ……………………………. એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકામાં સિંહ વસ્તી અંદાજની કામગીરી ……………………………. ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ ……………………………. જી.આઈ.એસ અને સ્ટેસ્ટીકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન …………………………….   અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ … Continue reading ૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫