સુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો
સુરતમાં ભાજપના ધારાસભ્ય, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ સહિત 17 લોકો સામે સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા નાણામાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતા નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે 17 લોકો સામે ગુનો દાખલ કરવા કોંગ્રેસના નેતાએ પોલીસને અરજી કરી છે. રિપોર્ટ અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2015ના તત્કાલીન મુખ્યમંત્રી … Continue reading સુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed