21 સિંહોનાં થયાં મોત, સાવજને બચાવવા અમેરિકાથી ખાસ વેક્સિન મંગાવાશે
ગુજરાતનાં ગૌરવ સમાન અને રાજ્યની શાન ગણાતાં એશિયાટિક સિંહોનાં માથે મોટી ઘાત બેઠી હોય એવું લાગે છે. છેલ્લાં 16 દિવસમાં કુલ 21 સિંહોનાં મોત થયાં હોવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા સબ સલામતનો રાગ આલાપવામાં આવી રહ્યો છે. એક બાજુ એક પછી એક સિંહોનાં મોત થઈ રહ્યાં છે ત્યારે વન વિભાગની ટીમ દ્વારા માત્ર તપાસનું … Continue reading 21 સિંહોનાં થયાં મોત, સાવજને બચાવવા અમેરિકાથી ખાસ વેક્સિન મંગાવાશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed