21 હજાર યુવાનોને નોકરી આપવાની જાહેરાત કરી પણ કેમ ન મળી

ગુજરાત સરકારે 19 ઓક્ટોબર 2017માં રૂ. 10,400 કરોડના ત્રણ કંપનીઓ સાથે પ્રોજેક્ટસ માટે એમઓયુ કર્યા હતાં. જેમાં ફાઇબર, ગાર્મેન્ટ, એગ્રોકેમિકલ્સ તેમજ ઇન્ટરમીડિએટ સેકટર્સનો પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ 2018માં શરૂ થવાના હતા અને તેમાં 21,300 યુવાનોને કામ મળવાનું હતું. પણ આજ સુધી આ ત્રણ કંપનીઓ અને ગુજરાત ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાનું … Continue reading 21 હજાર યુવાનોને નોકરી આપવાની જાહેરાત કરી પણ કેમ ન મળી