22 કરોડના ભ્રષ્ટાચારના મામલે વિપુલ ચૌધરીએ રૂપાણીને પડકાર ફેંક્યો

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા મહારાષ્ટ્રમાં આપવામાં આવેલી રૂ.22 કરોડ વિપુલ ચૌધરી પાસેથી વસૂલ કરવા માટે રજીસ્ટારે આદેશ કર્યા છે. પરંતુ ચૌધરીએ તે કરમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) પાસેથી વસૂલ કરવા માટે નકકી કરાયું છે. સભાએ સરકારના ઠરાવને વખોડી કાઢ્યો હતો. ચૌધરીએ કહ્યું હતું કે જ્યારે મહારાષ્ટ્રને રૂ.22 કરોડ આપવામાં આવ્યા … Continue reading 22 કરોડના ભ્રષ્ટાચારના મામલે વિપુલ ચૌધરીએ રૂપાણીને પડકાર ફેંક્યો